Showing posts with label Life style. Show all posts
Showing posts with label Life style. Show all posts

Thursday, 6 December 2018

You will be confident about the following facts about the benefits of ice.(બરફના ફાયદાઓ વિષે નીચેના તથ્યો જાણી તમને આશ્રચર્ય થશે.)

*બરફના ફાયદાઓ વિષે નીચેના તથ્યો જાણી તમને આશ્રચર્ય થશે.



J.M.Thakor
                 
*1.* કડવી દવા ખાતા પહેલા, મોંમાં બરફનો ટૂકડો રાખો ! દવા કડવી નહિ લાગે !


*2.* માથું દુ:ખતું હોય તો, બરફના ટૂકડાને પ્લાસ્ટિકમાં લપેટીને માથા પર રાખવાથી દુ:ખાવામાં રાહત થશે!


*3.* શરીર પર કોઈપણ જગ્યાએ લાગ્યું હોય અને લોહી નીકળતું હોય તો, ત્યાં બરફનો ટૂકડો ઘસવાથી લોહી બંધ થઈ જશે !

*4.* હાથ-પગમાં કાંટો કે ફાંસ હોય અને સોયથી કાઢવાની હોય તો, ત્યાં પહેલા બરફ ઘસો જેથી તે ભાગ સુન્ન થઈ જાયને પછી કાંટો કાઢો.કાંટો સહેલાઈથી નીકળી જશે અને દર્દ પણ નહિ થાય !

*5.* શરીરમાં મૂંઢમાર લાગ્યો હોય (લોહી ન નીકળ્યું હોય) તો, ત્યાં બરફ ઘસવાથી અંદર લોહી નહિ જામે અને દર્દ ઓછું થશે !

*6.* નસકોરી ફૂટી હોય, નાકમાંથી લોહી નીકળતું હોય તો, બરફને કપડામાં લપેટીને, નાક અને તેની આજુબાજુ રાખવાથી થોડીવારમાં લોહી નીકળતું બંધ થઈ જશે !


*7.* ઉલટી થતી હોય તો, બરફનો ટૂકડો ધીમે ધીમે ચૂંસવાથી ઉલટી બંધ થઈ જશે !


*8.* પગની એડીમાં અસહ્ય દુ:ખાવો થતો હોય તો, બરફનો ક્યુબ ઘસવાથી આરામ થશે !


*9.* વધારે સમય મોબાઈલ કે કમ્પ્યુટર વપરાશને કારણે આંખ દુ:ખતી હોય તો, બરફનો ટૂકડો આંખ પર રાખવાથી રાહત થશે !

*10.* આંખ આજુબાજુ કાળા ડાધ હોય તો, કાકડીનો રસ અને ગુલાબજળ મિક્સ કરી, તેનો બરફ બનાવી, તે ઘસવાથી, એક જ અઠવાડિયામાં કાળા ડાઘ દૂર થઈ જશે !


*11.* ગળાની અંદર ખારાશ આવી કે આવતી હોય તો, ગળાના બહાર ધીમે ધીમે બરફનો ટૂકડો ઘસવાથી ખારાશ દૂર થશે !



*12.* દાઝી ગયા હોય તો, દાઝેલા ભાગ ઉપર તુરત બરફ લગાડવાથી બળતરા બંધ થશે. ફોલ્લાં કે દાઝના નિશાન ઉંડા નહિ થાય !

*13.* ઈન્જેક્શન લગાવ્યું હોય ત્યાં કે હાથ-પગમાં મોચ આવી હોય ત્યાં બરફ ઘસવાથી ખંજવાળ અને સોજો ઓછો થશે !


*આ બધાં મુદ્દાં ફરીથી ધ્યાનથી વાંચી જશો ! જેથી યાદ રહે અને પ્રસંગાપાત કામ આવે.


Wednesday, 3 October 2018

નિંદ્રા નો કુદરતી ક્રમ | The natural order of sleep

🌷🌷 નિંદ્રા નો કુદરતી ક્રમ 😴😴

રાત્રી ના ૧૧ થી ૩ સુધી લોહી નો મહત્તમ પ્રવાહ લીવર તરફ હોય છે.
આ એ મહત્વ નો સમય છે જયારે શરીર લીવર ની મદદ થી, વિષરહિત થવાની પ્રક્રિયા માં થી, પસાર થાય છે,
એનો આકાર મોટો થઈ જાયે  છે,

 પણ આ પ્રક્રિયા આપ ગાઢ નિદ્રા માં, પોહચો પછીજ શરૂ થાયે છે.
😌😌😲😲😴😲😲🤔

 તમે ૧૧ વાગે ગાઢ નિંદ્રા ની અવસ્થા માં પોહચો પછીજ
આ પ્રક્રિયા શરૂ થાય
અને તો શરીર ને, પુરા

૪ કલાક મળે વિષમુક્ત થવા માટે.
🐞🦀🕸🕷🐍

 હવે તમે જો ૧૨ વાગે ગાઢ નિંદ્રા ની અવસ્થા માં પહોંચો તો

તમારા શરીર ને ૩ કલાક જ મળે.

 જો, ૧ વાગે ગાઢ નિંદ્રા ની અવસ્થા માં પહોંચો તો
તમારા શરીર ને 2 કલાક જ મળે.

 અને જો, ..🐸2 વાગે ગાઢ નિંદ્રા ની અવસ્થા માં પહોંચો તો

તમારા શરીર ને ૧ જ કલાક મળે. 🐽🙈🌚⚡⚡🧐☹🙁

જ્યાં ૪ કલાક ની તાતી  જરૂર  હોય ત્યાં ઓછા કલાક  મળવા થી વિષ મુક્તિ નું  કાર્ય સંપૂર્ણ રીતે ના થઈ શકે.

અને શરીર વિષયુક્ત રોગો નું ઘર થતું જાયે.

થોડું વિચારી જુવો 🙄🤔    જયારે પણ તમે મોડી રાત
સુધી જાગ્યા હોવ

ત્યારે ગમે તેટલા કલાક
ઊંઘો     😴😴તમને પોતાની કાયા  બીજે દિવસે થાકેલીજ લાગશે. 🤒🤢

શરીર ને વિષમુક્ત થવા પૂરતો સમય ના આપી ને, 👾🤖👻
શરીર ની બીજી અનેક ક્રિયા
ઓ માં તમે અજાણતાંજ
અવરોધ ઉત્પન્ન કરો છો. 😷🤧

બ્રહ્મા મુરત એટલે સવારે ૩ થી ૫ ના સમય માં લોહી નું સંચરણ ફેફસાં તરફ થતું હોય છે. ☄🎇

જે અત્યંત જરૂરી ક્રિયા નું
સ્થાન છે તે વખતે 😇
તમે મન અને તન
ને સ્વચ્છ કરી, ધ્યાન જેવી સુક્ષ્મા પ્રકિર્યા માં જાત ને પરોવી જોઈએ

 જેથી બ્રહ્માંડીય ઉર્જા જે તે સમય એ  વિપુલ માત્રા માં સહજ ઉપલબ્ધ હોય તે તમને પ્રાપ્ત થાય, 🤩😇🙌🎅🏼

તે પછી ખુલ્લી હવા માં, વ્યાયામ કરવો જોઈએ હવા માં
આ સમયે લાભપ્રદ આયન ની માત્રા ખૂબજ વધારે હોય છે. 🤽🏼‍♀⛹🏻‍♂🤼‍♀🤸🏻‍♀🚴🏼‍♀🚴🏾‍♂

૫ થી ૭ શુદ્ધ થયેલા રક્ત નો સંચાર તમારા મોટા આંતરડા તરફ હોય છે.
જે પાછલો મળ કાઢવાની પ્રક્રિયા માં સક્રિય ભાગ લે છે અને શરીર ને આખા દિવસ દરમિયાન લેવાતા પોષક તત્વો ગ્રહણ કરવા માટે તૈયાર કરે છે

પછી સૂર્યોદય ના સમય એ, 7- 9 શુદ્ધ રક્ત સ્વચ્છ શરીર ના પેટ અને આમાશય તરફ વહે છે.
આ સમય છે જયારે  પૌષ્ટિક નાસ્તો એટલે શિરામણ આરોગવો
જોઈએ. 🥥🍌🍇🥦🥕🍊🍎🧀🥗🥙🍜🍱

તમારા દિવસ નો તે સહુથી જરૂરી આહાર છે. 🤩🙋🏼‍♂🤷🏻‍♀

 સવારે પૌષ્ટિક નાસ્તો
ના કરતા લોકો ને ભવિષ્ય માં ઘણી બધી આરોગ્ય-લક્ષી સમસ્યા નો સામનો કરવો
પડે  છે. 🤥😱😓🤒😷

આ કુદરત એ તમારા શરીર માટે બનાવેલી આરોગ્ય ઘડિયાળ છે.

એને અનુસરવા થી ચિતા સુધી ચાલતા જઈ શકાય.

હવે તમે પૂછશો કે ક્યારેક કોઈ
કાર્ય મોડી રાત સુધી કરવું પડે
તો શું કરવાનું?

 હું તો વિનંતી કરીશ ke kem જલદી સૂઈ ને વહેલા ઉઠી ને ના કરી શકાય ?

બસ  તમારા મોડી રાત ના કાર્યો ને વહેલા ઉઠી ને કરવાની આદત પાડો સમય તો સરખોજ મળશે.

 પણ સાથે સાથે સ્વસ્થ શરીર પ્રાપ્ત થશે. 🤩😇👍🙏🏻

🍀🍀🍀***✨✨✨***🍀🍀🍀

🔔☀️ 🕉 નારાયણ નમઃ ☀️🔔