Thursday 11 October 2018

જનરલ નોલેજ | how to general knowledge

જનરલ નોલેજ

1 )  ડો.મેઘનાથ  શહા   ક્યા વિષય  સાથે સંકળાયેલા  છે
👉 ભૈતિકવિજ્ઞાન

2) સહા ઇન્સ્ટિટ્યૂટ  ઓફ  નુક્લીયર  ફિજીક્સ  ની સ્થાપના  કોને  કરી
👉 ડો.મેઘનાથ  શહા

3)  ડો.મેઘનાથ  શહા એ કઈ બુક લખી
👉 ધ  ટ્રી ટ્રી ઓન ઘી થયોરી  ઓફ રીલેટિવ ,એ ટ્રી ટ્રી ઓન મોર્ડન  ફિજીક્સ

4) સ્ટીવ  જોબશ  કોની સાથે સંકળાયેલા છે
👉 Apple

5) Apple ની સ્થાપના
👉1976 , અમેરિકા  HQ -કેલીફૉનિયા

6) Apple ના સ્થાપક
👉સ્ટીવ  જોબશ, સ્ટીવ વોઝનિયાક  ,રોનાલ્ડ  વાયન

7) Apple  નું માર્કેટ
👉 7 બિલિયન

8) ડીજી  યાત્રા  સુવિધા
👉કેન્દ્ર સરકાર ,વિમાન  માં મુસાફરી  કરવા માટે બાયો  મેટ્રિક  ઓળખ  માટે ,ફેબ્રુવરી 2019 થી લાગુ

9) નાગરિક  ઉડ્યન મંત્રી
👉સુરેશ પ્રભુ

10) ICICI બેન્ક  ના MD કોણ હતા જેને હાલ માં રાજીનામુ  આપ્યું છે
👉ચન્દા કોચર

11) ICICI બેન્ક માં હાલમાં  MD અને CEO તરીકે  કોની નિમણુંક  થાય
👉 સંદીપ બક્ષી

12) ICICI બેન્ક નું પૂરું નામ
👉ભારતનું ઔદ્યોગિક ક્રેડિટ અને ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન

13) રોહીંગ્યા  મુસ્લિમ  ક્યાં દેશ  થી બિલોન્ગ  કરે છે
👉મ્યાનમાર ,રખાઈન પ્રાંત

14) આઇકોનિક  સ્થળ  તરીકે જાહેર  કર્યું છે
👉સોમનાથ મંદિર

15) સ્વસ્તા સર્વેક્ષણ  ગ્રામીણ  2018 ગુજરાત નો રેન્ક
👉 2, બીજો

16) રાજ્યક  કક્ષા ના નવરાત્રી રાસ   ગરબા સ્પર્ધા   2018
👉121 ટિમ  ,સૈરભ ભાઈ પટેલ  ઉદ્ધઘાટન  કર્યું ,ગાંધીનગર  માં યોજાઈ  , કાલા  મહાકુમ્ભ અંતર  ગત

17) હાલમાં સિંહ ના મૃત્યુ  નું કારણ  કયો  વાયરસ  છે
👉કેનાયન ડિસ્ટેમ્પર  વાયરસ , ફેફસાને અસર  કરે છે

18) TMV વાયરસ
👉ટોબેકો મોઝેઇક  વાયરસ -તમાકુ  માટે

19) H1N1 વાયરસ
👉સ્વાઈન ફલૂ  માટે

20) એકતારથ  યાત્રા
👉સરદાર વાલલાભભાઇ  પટેલ નું જીવન  અને કવન  માટે ,50 રથ નિકાલ  છે ,ઓક્ટોમ્બર - નવેમ્બર  માં આયોજન

21)રસિયાના  PM
👉લાદીમુર પુતિન

22) S- 400
👉એરડિફેન્સ સિસ્ટમ  છે , ભારત  રસિયા  પાસેથી  ખરીદ  છે , કિંમત -39000 કરોડ

23)  વિશ્વની  સૈથી  મોંઘી  કાર
👉એસ્પાર્ક આઉલ  ,ઇલેક્ટ્રિક  કર છે ,કિંમત - 26 કરોડ

24) પૃથ્વી શૉ
👉વિશ્વમાં 4 નાની ઉમર નો સાદી ફટકારી  અને ભારત નો 15 મોં  ખેલાડી

26) રીટા  બરનવલ
👉નુક્લીયર તજજ્ઞ  છે ,અમેરિકા માં ઉર્જા  વિભાગના  વડા બનછે
BY ashvin chauhan

1) સહા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂક્લીયર ફિઝીક્સ(SINP) ક્યાં આવેલી છે?
જ. બિહારનગર( કોલકાતા)

2) મેઘનાદ સહા પુરસ્કાર કયા ફીલ્ડ માં શ્રેષ્ઠ ફાળા માટે આપવામાં આવે છે?
જ. વિજ્ઞાન

3) 2018માં કઈ કંપની 1 ટ્રીલીયન વાણિજ્યમૂડી સાથે વિશ્વ માં પ્રથમ રહી?
જ. એપ્પલ ઇનક

4) હાલ નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા કઈ નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે?
જ. ડિજીયાત્રા સુવિધા

5) નાગરિક રાજ્ય ઉડ્ડયન મંત્રી કોણ છે?
જ. મહેશ શર્મા

6)  ICICI બેંક નું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
જ. મુંબઈમાં

7) ICICI બેંક ની રેજીસ્ટર ઓફીસ ગુજરાતમાં કયા આવેલી છે?
જ. વડોદરા

8) પેયજલ અને સ્વચ્છતા મંત્રાલય ના મંત્રી કોણ છે?
જ. સુશ્રી ઉમા ભારતી અને શ્રી    રમેશ જિગાજીનાગી

9) સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2018 નું મોટો શુ હતો?
જ. સ્વચ્છ ગ્રામ સ્વચ્છ ઝીલા

10) સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2018 અંતર્ગત કેટલા જિલ્લા અને ગામને આવરી લેવામાં આવ્યા?
જ. 698 જિલ્લા અને 6980 ગામ

11) સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2018 માં શેના આધાર પર રેકનિંગ કરવામાં આવી છે?
જ. જિલ્લા,ગામ,જાહેર સ્થળો, નાગરિક ના અભિપ્રાય


12) ગુજરાત સરકાર સમગ્ર રાજ્યમાંથી પ્રતિભાશાળી કલાકારને ઓળખવા અને સારા ભવિષ્ય માટે છેલ્લા 2016 થી શેનું આયોજન કરતું આવ્યુ છે?
જ. કલા મહાકુંભ

13) CDV વાયરસ શરીર ના કયા ભાગોને નુકશાન પહોંચાડે છે?
જ. ફેફસાં, શ્વસન અને મધ્યવર્તી ચેતાતંત્ર

14) "એકતા રથ યાત્રા' કોને સંભોધીને કાઢવામાં આવશે?
જ. સરદાર વલ્લભભાઈ પટેલ


15) ભારત અને રશિયા વચ્ચે 19મી ટ્રીવશિય શિખરસંમેલન ક્યાં જોયાઈ?
જ. ન્યૂ દિલ્લી

16) જેનરીક સ્ટોર માટે કેન્દ્ર સરકારે શુ જાહેરાત કરી છે?
જ. રાજકોટ માં (24 * 7) ખુલ્લી રખાશે

17) રીટા બટનવાલા કોણ છે?
જ. અમેરિકાના ન્યૂક્લીયર વિભાગના વડા

18) પૃથ્વી શ્રો કોણ છે?
જ. ક્રિકેટ ખેલાડી
બ્રિજેશભાઈ

No comments:

Post a Comment